સલમાન ખાને તેની ભાણી અલીઝેહ અગ્નિહોત્રીની ફિલ્મ 'ફરે' ની સ્ક્રીનિંગ માં સ્વેગ સાથે એન્ટ્રી કરી હતી
આ સ્ક્રિનિંગ માં કિયારા અડવાણી પણ જીન્સ સાથે બ્લ્યુ કલર ના સ્વેટ શર્ટ માં જોવા મળી હતી.
ફિલ્મ ફરે ની સ્ક્રીનિંગ માં ગૌરી ખાન પણ પહોંચી હતી. ગૌરી પીળા કલર ના બ્લેઝર માં જોવા મળી હતી.
ફિલ્મ ફરે ની સ્ક્રીનિંગ માં કેટરીના કેફે ગ્લેમર ફેલાવ્યું હતું. અભિનેત્રી રેડ કલર ના ગાઉન માં જોવા મળી હતી.
ફિલ્મ ફરે ની સ્ક્રીનિંગ માં રાશા થડાની આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
રાશા ની માતા રવીના ટંડને પણ ઓલ બ્લેક લુક માં ફિલ્મ ફરે ની સ્ક્રીનિંગ માં હાજરી આપી હતી.
સલમાન ખાન ની બહેન અને જીજા અર્પિતા અને આયુષ પણ ભાણી અલિઝેહ ની ફિલ્મ જોવા આવ્યા હતા.
આ ફિલ્મ જોવા સલમાન ખાન નો મિત્ર સની દેઓલ પણ તેના મોટા પુત્ર કરણ દેઓલ સાથે પહોંચ્યો હતો.