ફિલ્મ નિર્માતા મધુ મંટેના અને ઈરા ત્રિવેદી લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. લગ્ન પછીની રિસેપ્શન પાર્ટીમાં પણ ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા  

મધુ મન્ટેના અને ઇરા ત્રિવેદીની રિસેપ્શન પાર્ટીમાં આમિર ખાન કૂલ લુકમાં જોવા મળ્યો હતો 

સારા અલી ખાન મધુ મંટેના અને ઇરા ત્રિવેદીની રિસેપ્શન પાર્ટીમાં દેશી લુકમાં જોવા મળી હતી. જે લોકોને ખૂબ પસંદ આવી હતી 

આ પાર્ટીમાં રિતિક રોશનની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ જોવા મળી હતી. રિતિક રોશન અને સબાને એકસાથે જોઈને ચાહકો ખુશ થઈ ગયા 

મધુ મન્ટેના અને ઇરા ત્રિવેદીની રિસેપ્શન પાર્ટીમાં કાર્તિક આર્યન ખૂબ જ હેન્ડસમ લુકમાં જોવા મળ્યો હતો. 

આ પાર્ટીમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની સાથે જોવા મળ્યા હતા. આ બંનેને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. 

બોલિવૂડના જાણીતા સ્ટાર અનિલ કપૂર પણ મધુ મન્ટેના અને ઇરા ત્રિવેદીની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસમાંથી એક જેનેલિયા ડિસોઝા પણ જોવા મળી હતી. જેનેલિયા નો લુક તેના ચાહકોને પસંદ આવ્યો હતો