નેહા ધૂપિયાના હાઉસ વોર્મિંગ પાર્ટીમાં અનન્યા પાંડે કટ-સ્લીવ બ્લેક કલરના લાંબા ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ જોવા મળી હતી 

આ પાર્ટી માટે મલાઈકા અરોરાએ લોન્ગ શર્ટ સાથે લોન્ગ બૂટ પહેર્યા હતા.

નેહા ધૂપિયાની હાઉસ વોર્મિંગ પાર્ટીમાં વિદ્યા બાલન તેના પતિ સાથે પહોંચી હતી. 

આ પાર્ટી માં કોંકણા સેન શર્મા બ્લેક ટોપ સાથે લાંબા સ્કર્ટ પહેરી ને પહોંચી હતી. 

નેહા ધૂપિયાની પાર્ટીમાં  ભૂમિ પેડનેકર પણ સ્ટાઇલિશ લુકમાં પહોંચી હતી.  

નેહા ધૂપિયાની હાઉસ વોર્મિંગ પાર્ટીમાં રિયા ચક્રવર્તીએ પણ હાજરી આપી હતી.  

નેહા ધૂપિયાની હાઉસ વોર્મિંગ પાર્ટીમાં કૃતિકા કામરાએ પણ બ્લેક ડ્રેસમાં એન્ટ્રી કરી હતી 

નેહા ધૂપિયાની પાર્ટીમાં આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પણ  હાજરી આપી હતી.