રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં હાજરી આપવા માટે રણબીર કપૂર ધોતી કુર્તા માં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો.
રણબીર કપૂર ની સાથે તેની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પારંપરિક વસ્ત્રો માં જોવા મળી હતી. તેમની સાથે રોહિત શેટ્ટી પણ હાજર હતો
આ દરમિયાન બોલિવૂડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ તેના પતિ ડોક્ટર શ્રી રામ નેને સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી
આ દરમિયાન કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ અયોધ્યા જતા જોવા મળ્યા હતા. બંને મુંબઈના ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યા હતા.