શાહરૂખ ખાન પુત્ર અબરામ સાથે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો. 

ધર્મેન્દ્ર અને હેમા માલિની ની પુત્રી એશા દેઓલ પણ લાલબાગચા રાજાના દરબારમાં પહોંચી હતી 

શિલ્પા શેટ્ટી તેની માતા સાથે બાપ્પાના દર્શન કરવા લાલબાગચા રાજા ના દરબાર માં પહોંચી હતી. 

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પણ લાલબાગચા રાજાના દરબારમાં હાજર રહ્યો હતો. કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસ્વીર શેર કરી હતી 

ઉરફી જાવેદ પણ લાલબાગચા રાજા ના દર્શન કરવા પહોંચી હતી જ્યાંથી તેની તસવીરો પણ વાયરલ થઇ હતી  

વિકી કૌશલ પણ લાલબાગચા રાજાના દરબારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેની અભિનેત્રી પત્ની કેટરિના કૈફ તેની સાથે નહોતી. 

બોલિવૂડ એક્ટર વરુણ ધવન પણ બાપ્પાના દર્શન કરવા લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો.  

'ધ કેરળ સ્ટોરી'થી ખ્યાતિ મેળવનાર અદા શર્મા લાલબાગચા રાજાના દરબારમાં એકદમ નવા અંદાજમાં જોવા મળી હતી.