સલમાન ખાને બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બ્લેક પઠાણી પહેરીને હાજરી આપી હતી
શહનાઝ હેવી એમ્બ્રોઈડરી, ઓરેન્જ અને ગોલ્ડન કોમ્બિનેશન નો સલવાર સૂટ પહેરીને પાર્ટીમાં આવી હતી
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં ઉર્મિલા માતોંડકર વ્હાઈટ એથનિક આઉટફિટમાં જોવા મળી હતી
ટીવીના ફેવરિટ કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ સાથે પોઝ આપ્યો હતો
પાર્ટીમાં કિસી કા ભાઈ કિસી કી જાન ફેમ અભિનેત્રી પૂજા હેગડે પણ પહોંચી હતી
બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરીએ ગોલ્ડન દેશી આઉટફિટમાં ગ્લેમરનો ઉમેરો કર્યો
'કિસા કા ભાઈ કિસી કી જાન'થી ડેબ્યૂ કરવા જઈ રહેલી પલક તિવારી પણ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી.
પ્રીતિ ઝિન્ટા પણ પીળા સલવાર સૂટ માં સુંદર લાગતી હતી