ગઈકાલે બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને તેની બર્થ ડે પાર્ટી નું આયોજન કર્યું હતું
કાર્તિક આર્યન ની બર્થડે પાર્ટી માં કરણ જોહર બ્લેક આઉટફિટ માં જોવા મળ્યો હતો.
કાર્તિક આર્યન ની બર્થડે પાર્ટી માં હાજરી આપવા રવીના ટંડન તેની દીકરી રાશા થડાની સાથે પહોંચી હતી.
કાર્તિક આર્યન ની બર્થડે પાર્ટી માં ક્રિતી સેનન પણ ઓલ બ્લેક લુક માં જોવા મળી હતી.
કાર્તિકની પાર્ટીમાં હુમા કુરેશી પણ બ્લેક આઉટફિટ માં જોવા મળી હતી.
કાર્તિક ની પાર્ટી માં અભિનેત્રી પૂજા હેગડે પિન્ક કલર ના બોલ્ડ આઉટફિટ માં જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી તારા સુતરીયા પણ ઓલ બ્લેક લુક માં કાર્તિક ની પાર્ટી માં પહોંચી હતી.
આ દરમિયાન કાર્તિકે તારા સુતરીયા અને રાશા થડાની સાથે પોઝ આપ્યો હતો