'નચ બલિયે 10'ની સુંદરતા વધારવા માટે મેકર્સે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા નો સંપર્ક કર્યો છે. જો કે દંપતી તરફથી આ મામલે કંઈ કહેવામાં આવ્યું નથી.
'અનુપમા' ની બરખા આશ્લેષા સાવંત અને સંદીપ બાસવાના લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શોની સુંદરતા વધારવા માટે મેકર્સે તેનો સંપર્ક પણ કર્યો છે.