ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર ના પિતાના રોલ માં જોવા મળેલા અનિલ કપૂરે પણ પાર્ટી માટે ઓલ બ્લેક લુક પસંદ કર્યો હતો.
આ પાર્ટી માં રણબીર કપૂર ની પત્ની આલિયા ભટ્ટ આકર્ષણ નું કેન્દ બની હતી. અભિનેતી બ્લુ કલર ના આઉટફિટ માં સુંદર લાગી રહી હતી.
આ પાર્ટી માં રણબીર કપૂરે તેની માતા નીતુ, પત્ની આલિયા અને સસરા મહેશ ભટ્ટ સાથે પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.