ઈશા અંબાણીએ તાજેતરમાં જ તેના ટ્વિન્સનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર ઈશા અંબાણીએ મુંબઈમાં કન્ટ્રી ફેર થીમ આધારિત પાર્ટી આપી હતી.
આ દરમિયાન બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના દોહિત્ર ને ખોળામાં લઈને મીડિયા સામે પોઝ આપ્યો હતો.
અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર પણ ઈશા અંબાણી ના બાળકો ની પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા