રિતિક રોશન તેના પિતા રાકેશ રોશન સાથે ITA એવોર્ડ ફંક્શન માં પહોંચ્યો હતો 

આ ઇવેન્ટ માં રાની મુખર્જી બ્લેક કલર ની સાડી માં ખુબજ સુંદર જોવા મળી હતી. 

આ ઇવેન્ટ માં શોભિતા ધૂલિપાલા એ ફ્લોરલ સાડી માં લાઈમલાઈટ લૂંટી હતી 

આ ઈવેન્ટમાં વિજય વર્મા ની સ્મિતે ચાહકોનું દિલ જીત્યું હતું. 

આ ઈવેન્ટમાં ભૂમિ પેડનેકર ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી

આ ઇવેન્ટ માં રણદીપ હુડા ઓલ બ્લેક લુક માં હેન્ડસમ લાગી રહ્યો હતો 

આ ઈવેન્ટમાં  પૂનમ પાંડેનો બ્લોડ લુક જોવા મળ્યો હતો.

બોલિવૂડના જાણીતા સ્ટાર જિતેન્દ્ર લાંબા સમય બાદ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.