જિયો વર્લ્ડ પ્લાઝા ની ઓપનિંગ સેરેમની માં દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. દીપિકા પાદુકોણનો આ લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ ઈવેન્ટમાં કરીના કપૂરની સ્ટાઈલ પણ સાવ અલગ હતી. લોકોને કરીના કપૂરનો આ ડ્રેસ ઘણો પસંદ આવ્યો.