ફિલ્મ 'મેરી ક્રિસમસ'ની સ્ક્રીનિંગમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન કેટરિના કૈફના પતિ વિકી કૌશલે પણ હાજરી આપી હતી
ધ આર્ચીઝ સ્ટાર અગસ્ત્ય નંદાએ પણ કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ 'મેરી ક્રિસમસ'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.