ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, આ પાર્ટી માં મસ્ટર્ડ શર્ટ અને ડેનિમ જીન્સમાં સલમાન ખાન નો સ્વેગ જોવા મળ્યો હતો 

અભિનેત્રી કેટરિના કૈફ રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં બ્રાઉન કલરના લહેંગામાં જોવા મળી હતી 

આ દિવાળી પાર્ટીમાં અભિનેત્રી સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી હતી. 

રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ઈબ્રાહિમ અલી ખાન બ્રાઉન અને વ્હાઇટ આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા બ્લેક લૂકમાં, તો વરુણ ધવન પણ બ્લુ કુર્તા પાયજામા માં હેન્ડસમ લાગી રહ્યા હતા  

આ દિવાળી પાર્ટીમાં શનાયા કપૂર પેસ્ટલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

દિવાળી પાર્ટીમાં અભિનેતા અનિલ કપૂર સફેદ રંગના ફ્લોરલ કુર્તા પાયજામામાં પહોંચ્યો હતો. 

આ પાર્ટીમાં નુસરત ભરૂચા ઓરેંજ કલર ના લહેંગા માં ખૂબ જ સુંદર લાગી રહી હતી.