મેટ ગાલા 2023 માં નતાશા પૂનાવાલા ખૂબ જ વિચિત્ર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી 

પેડ્રો પાસ્કલ હાફ પેન્ટ સાથે કોટ પહેરીને ઇવેન્ટમાં પહોંચ્યા હતા 

આ ઇવેન્ટ માં ફ્લોરેન્સ પુગ નો ડ્રેસ ખૂબ જ વિચિત્ર હતો. ફ્લોરેન્સ પુગના માથા પર અલગ ટાઈપ ની ટોપી હતી 

અમેરિકન રેપર અને સિંગર દોજા કેટ ઈવેન્ટમાં બિલાડીના લૂકમાં જોવા મળી હતી 

લિલ નાસ એક્સનો દેખાવ અનોખો અને વિચિત્ર હતો. લિલ નાસ એક્સ સિલ્વર બોડી પેઇન્ટ પહેરેલો જોવા મળ્યો હતો 

જેરેડ લેટો બિલાડીનો પોશાક પહેરીને ઇવેન્ટમાં પહોંચ્યા. જેરેડ લેટોનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે 

આ ઈવેન્ટમાં સિંગર જેનેલ મોને એ નેટ પર કોટ પહેર્યો હતો 

હોલિવૂડની જાણીતી સ્ટાર રિહાના આ ઈવેન્ટમાં કાળા ચશ્મા પહેરીને પહોંચી હતી. રિહાનાનો ડ્રેસ એકદમ અલગ દેખાતો હતો