શરીરમાં લોહી વધારવા માટે આ ત્રણ વસ્તુઓ છે રામબાણ 

આપણા શરીરમાં બે પ્રકારના લોહીના શેલ હોય છે – સફેદ અને લાલ

જ્યારે શરીરમાં લાલ રક્તકણો ઘટી જાય છે, ત્યારે શરીરમાં લોહીની ઉણપ થાય છે. તેને એનિમિયા પણ કહેવાય છે.

શરીરમાં લોહીની ઉણપથી અનેક રોગો અને સમસ્યાઓ થાય છે. 

દાડમ ખાવાથી શરીરમાં લોહી ખૂબ જ ઝડપથી વધવા લાગે છે.

Tooltip

દાડમ

જો તમારા શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ રહી હોય તમારે દાડમનો રસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

તેની અંદર ઘણા પ્રકારના તત્વો હોય છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.

બીટનો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. 

Tooltip

બીટ

અંજીર એવું જ એક ફળ છે. શારીરિક નબળાઈ દૂર કરવાની સાથે તે શરીરમાં લોહી પણ વધારે છે. 

Tooltip

અંજીર

જો તમે તેને રાત્રે પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ ખાશો તો તમારા શરીરમાં લોહી ખૂબ જ ઝડપથી વધશે.

ખજૂર પણ લોહી વધરવા માટેનો શ્રેષ્ટ ઉપાય છે. રોજ સવારે ખજૂર વાળું દૂધ પીવું.

Tooltip

ખજૂર

રોજ 2 પેશી ખજૂર દૂધમાં ક્રશ કરીને એ દૂધ પીવાનું શરૂ કરી દેવું.

આહારમાં રોજ ગોળનો ઉપયોગ કરવો. રોજ ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયાની ઉણપ દૂર થશે.

Tooltip

ગોળ

સાથે સાથે તમને લાગતો થાક અને શારીરિક નબળાઈ દૂર થશે. 

Tooltip

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.  

કમર, ગોઠણ અને હાડકાના દુખાવાનો રામબાણ ઈલાજ

Arrow