દેવો કે દેવ મહાદેવ માં શિવ ની ભૂમિકામાં મોહિત રૈનાને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો અને તેની છબી પણ થોડા સમય માટે ભગવાન જેવી બની ગઈ.
ટીવી એક્ટર સમર જય સિંહે 'ઓમ નમઃ શિવાય'માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. લોકો આ ભૂમિકા ભજવનાર સમર જય સિંહને વાસ્તવિકતામાં શિવ માનવા લાગ્યા.