એકતા કપૂરની દિવાળી પાર્ટી માં તેની ઘણી સારી મિત્ર મૌની રોય બોલ્ડ લુકમાં પહોંચી હતી  

આ પાર્ટીમાં બરસાતે ફેમ કુશાલ ટંડન અને શિવાંગી જોશી એ સાથે પોઝ આપ્યો હતો.  

એકતા કપૂરની પાર્ટીમાં ક્રિસ્ટલ ડિસોઝા બ્રાઈડલ એ હેવી પેસ્ટલ કલરનો લહેંગા પહેર્યો હતો. 

એકતા કપૂર ની પાર્ટી માં તેની મિત્ર સાક્ષી તંવર લાલ સાડી માં જોવા મળી હતી 

આ પાર્ટીમાં ધીરજ ધુપર અને તેની પત્ની વિન્ની અરોરા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા 

દિવ્યાંકા ત્રિપાઠી પણ તેના પતિ વિવેક દહિયા સાથે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.

આ પાર્ટીમાં શબ્બીર અહલુવાલિયા અને કાંચી કૌલ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગતા હતા. 

એકતા કપૂરની પાર્ટીમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એ પણ હાજરી આપી હતી