શ્વેતા તિવારી અને સેઝાન ખાન વર્ષો પહેલા કસૌટી જિંદગી કીમાં સાથે જોવા મળ્યા હતા. કહેવાય છે કે રિયલ લાઈફમાં બંને જરા પણ બનતું નહોતું
યે હૈ મોહબ્બતેં થી ચાહકોમાં પોતાની ખાસ જગ્યા બનાવનાર દિવ્યાંકા અને કરણ ને લઇ ને એવા સમાચાર આવ્યા હતા કે સેટ પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો..
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની જોડી સીરિયલ દિલ સે દિલ તકમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફ માં બન્ને એકબીજા ને પસંદ નહોતા કરતા
વિવિયન અને દૃષ્ટિની જોડીએ સિરિયલ મધુબાલાને હિટ બનાવી હતી. પરંતુ સેટ પર બંને વચ્ચે ખૂબ જ અણબનાવ જોવા મળતો હતો.