સિરિયલ અનુપમા માં હમેશા સાડી માં જોવા મળતી રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ છે
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલમાં શિવાંગી જોશીની સાસુ તરીકે જોવા મળેલી પારુલ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે
ટીવી સીરિયલ 'બાલિકા બધુ'માં હંમેશા રાજસ્થાની ડ્રેસમાં જોવા મળતી અભિનેત્રી સ્મિતા બંસલ રિયલ લાઈફ માં એકદમ ગ્લેમરસ છે
'નાગિન 3'માં એક ખુંખાર સાસુ નું પાત્ર માં જોવા મળેલ રક્ષંદા ખાન રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અને તે પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી રહે છે
સિરિયલ 'રંગરસિયા'માં સાસુના રોલમાં જોવા મળેલી અભિનેત્રી. સાદિયા સિદ્દીકી નું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે
'કસૌટી ઝિંદગી કી'માં ખતરનાક સાસુની ભૂમિકા માં જોવા મળેલી શુભાવી ચોક્સી પણ આ યાદીમાં સામેલ છે
સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં સાડી પહેરીને જોવા મળતી અમી ત્રિવેદી રિયલ લાઈફમાં તે ઘણીવાર શોર્ટ્સમાં જોવા મળે છે
ઉર્વશી ધોળકિયા ટીવીની બોલ્ડ સાસુ છે. સીરિયલ 'નાગિન 6'માં તે તેજસ્વી પ્રકાશની સાસુ તરીકે જોવા મળી હતી