ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ સુહાસિની મૂળે 60 વર્ષની ઉંમર બાદ લગ્ન કર્યા હતા. તેણે અતુલ ગુર્ટુ સાથે સાત ફેરા લીધા હતા. 

દલજીત કૌરે 40 વર્ષની વય વટાવીને નિખિલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા 

43 વર્ષ ની ઉંમરે સચિન શ્રોફે ચાંદની સાથે બીજા લગ્ન કર્યા હતા 

'બા બહુ બેબી' અભિનેત્રી સુચેતા ત્રિવેદીને 41 વર્ષની ઉંમરે નિગમ પટેલ સાથે લગ્ન કર્યા હતા..

'સરસ્વતી ચંદ્ર' અભિનેતા ગૌતમ રોડે એ  40 વર્ષની ઉંમરે પંખુરી અવસ્થી સાથે લગ્ન કર્યા હતા 

43 વર્ષની ઉંમરે 'અનુપમા'ના રુશદ રાણાએ ક્રિએટિવ ડિરેક્ટર કેતકી વલવલકર સાથે લગ્ન કર્યા.  

મનીષ રાયસિંઘનને પણ 40 વર્ષની ઉંમર પછી તેનો સાચો પ્રેમ મળ્યો. તેણે ગર્લફ્રેન્ડ સંગીતા ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા 

અભિનેત્રી કાશ્મીરા શાહે 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા