હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ તમારા રસોડા માં જ છે...
તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન,
વિટામીન
અને
પોટેશિયમ અઢળક માત્રામાં હોય છે.
ટામેટા
જેનાથી હદયની બીમારી ઓછી થઇ જાય છે.
ટામેટા
તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે.
દુધી
તાજી દુધીનો રસ નીકાળીને કુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે
વાર પીવું જોઇએ.
દુધી
ભોજન માં તેનો પ્રયોગ કરો.
લસણ
સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.
લસણ
વધતાં જતાં ધબકારા ને ઓછા કરવા માટે ગાજર બહુ લાભદાયક છે
ગાજર
ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.