Circled Dot

ડાયાબીટીસના દર્દીઓ માટે આ ચાર લોટની વાનગી ખુબ સારી

Tap

રાગી ફાઈબરથી ભરપુર અનાજ છે. 

Tap

આ લોટની રોટલી ખાવાથી બ્લડ સુગર વધતું નથી અને કંટ્રોલ માં રેહે છે. 

Tap

રાગી ની રોટલી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે

Tap

રાજગરાનો ઉપયોગ મોટાભાગે ફરાળમાં થતો હોય છે.

Tap

રીસર્ચ અનુસાર તેમાં પણ એન્ટી ડાયાબીટીસ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. 

Tap

 રાજગરાના લોટની રોટલી ખાવાથી પણ બ્લડ સુગર કંટ્રોલ માં રહે છે.

Tap

જુવારના લોટની રોટલી પણ ડાયાબીટીસના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે.

Tap

 જુવારના લોટમાં પણ ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે અને તે મેટાબોલીઝમ બુસ્ટ કરે છે.

Tap

આ લોટની રોટલી ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ થાય છે.

Tap

તેમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે જે બ્લડ સુગરને ઝડપથી અવશોષિત કરવામાં મદદ કરે છે. 

Tap

ચણાનો લોટ ની રોટલી ખાવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

Tap

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.  

Tap

જામફળનાં આરોગ્યની દ્રષ્ટિએ લાભો

Arrow