બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી ઉર્ફી જાવેદ હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.

ઉર્ફીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

"વેલેન્ટાઇન ડે" ના દિવસે ઉર્ફીએ તેનો ખાસ રેડ હોટ લુક બતાવ્યો હતો.

લાલ બિકીની, ખુલ્લા વાળ, હાઈ હીલ્સ પહેરીને ઉર્ફી ચાહકો ને ઘાયલ કરી રહી છે.

ઉર્ફીનો રેડ બિકીની લુક હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં ઉર્ફીનું ટેટૂ પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

ઉર્ફી જાવેદનો આ બોલ્ડ વીડિયો જોઈને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ઉર્ફી જાવેદ અવારનવાર આવા પોશાક પહેરે છે જે ચર્ચાનો વિષય બને છે.