બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
અવારનવાર તેના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થાય છે
જાહ્નવી તેની ફિલ્મો સિવાય તેના લુક થી પણ લોકોનું ધ્યાન ખેંચે છે
અભિનેત્રી નો માત્ર ગ્લેમરસ લુક જ નહીં પરંતુ તેનો નો મેકઅપ લુક પણ વાયરલ થતો રહે છે
શ્રીદેવી ની પુત્રી નો મેકઅપ લુક માં પણ ખુબજ સુંદર દેખાય છે
જાહ્નવી અવારનવાર તેના નો મેકઅપ લુક ની તસવીરો શેર કરતી રહે છે
મેકઅપ ફ્રી લુકમાં પણ જાહ્નવીના ચહેરાની ચમક સ્પષ્ટ જોવા મળતી હોય છે
જાહ્નવી કપૂરે હાલમાં જ તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે