બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના શ્રોફ એક્ટિંગ અને ફિલ્મોથી દૂર છે, પરંતુ ક્રિષ્ના પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી હેડલાઈન્સમાં રહે છે 

ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે 

હાલમાં જ ક્રિષ્નાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ ફોટોઝમાં ક્રિષ્ના તેના કામુક કૃત્યોથી ચાહકોને દિવાના બનાવી રહી છે. 

આ ફોટોશૂટમાં ક્રિષ્ના શ્રોફ બ્લેક બ્રેલેટ સાથે સંપૂર્ણપણે ફાટેલી જીન્સ પહેરેલી જોવા મળે છે. 

આ દરમિયાન ક્રિષ્ના શ્રોફ પેન્ટનું બટન ખોલીને પોઝ આપતા જોવા મળે છે 

આ તસવીરોમાં ક્રિષ્ના શ્રોફ તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના બી-ટાઉનની સૌથી ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાર કિડ્સ માંથી એક છે 

ઇન્સ્ટાગ્રામ પર ક્રિષ્ના શ્રોફ ને 1.2 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે