બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા સ્ટાર ક્રિષ્ના શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતા કેટલીક તસવીરો શેર કરી છે
ક્રિષ્ના શ્રોફે આ ફોટામાં બેટ વુમનનો લુક કેરી કર્યો છે. અભિનેત્રીનો આ લુક ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
તસવીરોમાં ક્રિષ્ના શ્રોફ કેમેરાની સામે એક કરતા વધુ પોઝ આપી રહી છે. તેનો દરેક પોઝ ઇન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે
ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવારનવાર તેના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે