ટીવી સિરિયલ  'તારક મહેતા'માં જોવા મળતી અભિનેત્રી મુનમુન દત્તા આજે ઘર ઘર માં લોકપ્રિય બની ગઈ છે. 

અભિનેત્રીએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે.

મુનમુન દત્તા 'તારક મહેતા' ની બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી છે. તે આ શો માં બબીતાજી નું પાત્ર ભજવે છે. 

તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

આ ફોટોશૂટ દરમિયાન, મુનમુન દત્તા બ્લેક ટોપ સાથે બોડીકોન થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી  

મુનમુન દત્તા એ આ આઉટફિટ સાથે પોતાના વાળ ને  પોનીટેલ માં બાંધ્યા હતા,  

મુનમુન દત્તા એ ગ્લોસી મેકઅપ અને મેચિંગ હાઈ હીલ્સ સાથે તેના ઓલ બ્લેક લુક ને કમ્પ્લીટ કર્યો હતો 

આ દરમિયાન મુનમુન દત્તા એ સીડી  પાસે ઉભા રહી ને કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા .