ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નિધિ ભાનુશાલી આ દિવસોમાં ચર્ચામાં છે
નિધિ એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
નિધિ ભાનુશાલી તેના બિકીની લુકથી ચાહકોમાં અવારનવાર ગભરાટ પેદા કરે છે
નિધિ ભાનુશાળીની બિકીની તસવીરો ઈન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવે છે
એક્ટ્રેસની આ બોલ્ડનેસ જોઈને ફેન્સ તેના દીવાના થઇ જાય છે
તારક મહેતા કા ઉલ્ચા ચશ્મા છોડ્યા બાદ નિધિ નો લુક ઘણો બદલાઈ ગયો છે
નિધિ ભાનુશાળી તેના લુક પર ઘણા પ્રયોગો કરતી રહે છે
અભિનેત્રી ની લેટેસ્ટ તસ્વીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે