'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ તેના 4000 એપિસોડ પૂરા કર્યા છે. આ સિદ્ધિની સમગ્ર ટીમે સાથે મળીને ઉજવણી કરી હતી
આ શો માં દિલીપ જોશી, મુનમુન દત્તા, શ્યામ પાઠક, અમિત ભટ્ટ જેવા કલાકારો છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યા છે.