આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ટેટુ વિશે  

ગુજરાત સૌરાષ્ટ્રના પાનખર જંગલોમાં મધ્યમ કદનું વૃક્ષ જોવા મળે છે. બંને બાજુએ ગોળ તલવાર જેવા સીધા કેપ્સુલ આકારના ફળ જોવા મળે છે. બીજ અતિ હલ્કા પાંખોવાળા હોય છે

ટેટુ ઉપયોગ

દશમૂળ ઔષધોમાંનું આ એક મહત્ત્વનું વૃક્ષ છે.

ટેટુ ઉપયોગ

મૂળ છાલ, તાવ આંતરડાના કૃમિ તથા ઉલટી મટાડવામાં, ફળ હૃદયરોગ, મળના દુઃખાવામાં, મૂળ-છાલ થતા સોજો મટાડવા, અસ્થમા મરડો-અતિસારમાં અકસીર દવા તરીકે વપરાય છે. ખુબજ જૂજ વૃક્ષ છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન