સમુદ્રસોખ વિશે મોટી, સફેદ રસદાર જાડી વેલ મોટા પાન તથા આછા તથા ગુલાબી રંગના ફુલ સાથે જોવા મળે છે. જે બગીચામાં ઉછેરવામાં આવે. પાન હૃદયાકાર મોટા ઉપર લીલા રૂંવાટી રહિત નીચે સફેદ સુક્ષ્મ રૂંવાટી યુક્ત હોય છે.
સમુદ્રસોખ ઉપયોગ મૂળનો રસ સંધીવામાં ઉપયોગી છે.
ચેતાતંત્ર ઉપર અસર કરે છે. ચામડીના રોગો મટાડવા, ઘા રૂઝવવા તેમજ ટોનિક તરીકે ઉપયોગ થાય છે.