ફિલ્મ એનિમલની સફળતા બાદ તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.
તૃપ્તિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરતી રહે છે.
તૃપ્તિ એ હાલમાં જ તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં તૃપ્તિ લાઈટ બ્રાઉન રંગ ના બ્લેઝર માં જોવા મળી રહી છે.
આ તસવીરો માં સામે તૃપ્તિ ફ્રન્ટ ઓપન જેકેટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી
તૃપ્તિ એ તેના લેટેસ્ટ ફોટોશુટ માટે નો-મેકઅપ લુક અપનાવ્યો હતો.
તૃપ્તિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
તૃપ્તિ ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને કોમેન્ટ કરી રહ્યા છે.