BARC ઈન્ડિયાએ વર્ષ 2023ના પાંચમા સપ્તાહની TRP યાદી જાહેર કરી છે.

'અનુપમા' 2.7 રેટિંગ સાથે નંબર વન પર છે.

ગુમ હૈ કિસીકે પ્યાર મેં  રેન્કિંગના મામલે બીજા નંબર પર રહ્યો.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 2.4 રેટિંગ સાથે ત્રીજા નંબર પર રહ્યો.

રેન્કિંગ ના મામલે ઇમલી શો નંબર ચાર પર છે.

પાંચમા નંબર પર સાઇની દોશી નો શો પંડ્યા સ્ટોર છે

નિહારિકા ચોકસે અને આકાશ આહુજાની 'ફાલતુ' આ વખતે છઠ્ઠા નંબર પર છે.

સલમાન ખાન ના શો બિગ બોસે 7 મુ સ્થાન હાસિલ કર્યું છે.