Green Blob

કફ માટેના દાદીમાંના ઘરગથ્થુ નુસખા જરૂર અજમાવો   

Green Blob

દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી 

Green Blob

કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે. 

Green Blob

દૂધમાં હળદર, મીઠું અને ગોળ

Green Blob

 ગરમ કરી પીવાથી કફ મટે છે. 

Green Blob

રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ 

Green Blob

ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે. 

Green Blob

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.

Green Blob

વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો

Scribbled Arrow