વાળ ખરતા હોય તો એક વાર જરૂર ટ્રાય કરો

આહારમાં કોબીનું સેવન બને તેટલું વધુ કરવાથી અને 

 કોબીનો રસ વાળનાં મૂળમાં ઘસીને પચાવવી ખરતા વાળ અટકે છે. 

એક ભાગ અડદનો લોટ, ½ ભાગ આમળાંનુ ચૂર્ણ, 

¼ સીકાકાઇનું ચૂર્ણ અને ¼ ભાગ મેથીનું ચૂર્ણ 

રાતે પલાળી રાખી સવારે તેનાથી માથુ સાફ કરવાથી 

ખરતા વાળની સમસ્યા મટે છે. 

ભાંગરાના પાનનો તાજો રસ 15-20 મિનિટ 

સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે

સતાવરી, આમળાં, બ્રહ્મી અને ભુંગરાજનુ સમભગ ચૂર્ણ

 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી

ખરતા વાળ બંધ થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા ( ભાગ - ૨ )

Arrow