હિના ખાને 'કસૌટી જિંદગી કે 2'માં કોમોલિકાનો રોલ કર્યો હતો. જેમાં તેના નેગેટિવ રોલ ને આજે પણ પસંદ કરવામાં આવે છે
સિરિયલ ‘ઇમલી’માં, મયુરી દેશમુખે ખલનાયકની ભૂમિકા ભજવી હતી તેમ છતાં મયુરી ના સ્વેગે દર્શકોના દિલ જીતી લીધા
અદા ખાને 'નાગિન'માં વિલનની ભૂમિકા ભજવી હતી. અદા ખાન નો સ્વેગ અને તેની સ્ટાઈલ પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી
ઐશ્વર્યા શર્માએ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં વિલનનો રોલ કર્યો હતો. જોકે આ રોલ માટે તેને ઘણી નફરતનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બધાએ તેની એક્ટિંગની પ્રશંસા કરી હતી