OTT પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ હંમેશા હેડલાઇન્સમાં હોય છે.

ઉલ્લુ એપ ની સિરીઝ ડાન્સ બાર ની અભિનેત્રી પૂનમ રાજપૂત તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

આ સિરીઝમાં અભિનેત્રીએ પોતાના બોલ્ડ એક્ટથી ફેન્સને દિવાના બનાવ્યા હતા.

ડાન્સ બારમાં આવા ઘણા દ્રશ્યો છે જેને તમે એકલા જોઈ શકો છો.

પૂનમે વર્ષ 2017માં ફિલ્મ 'બેગમ જાન'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

અભિનેત્રી 'CID', 'ચંદ્રકાંતા', અને 'કોડ રેડ' જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી છે.

પૂનમે MTV શો 'ડર કે આગે જીત હૈ'થી ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યો હતો.

પૂનમ રાજપૂત વાસ્તવિક જીવનમાં પણ ગ્લેમરનો તડકો લગાવતી રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ તેના એકથી વધુ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.