આ દરમિયાન ઉર્ફી જાવેદની ઘણી તસવીરો ક્લિક થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદે નેટ ડ્રેસ પહેર્યો હતો. ઈવેન્ટમાં હાજર લોકો ઉર્ફી ને આ આઉટફિટમાં જોઈને ચોંકી ગયા હતા.
ઉર્ફી જાવેદે તેના ડ્રેસને મેચિંગ હીલ્સ, ઇયરિંગ્સ અને રેટ્રો ગ્લેમ મેકઅપ સાથે એક્સેસરીઝ કર્યા હતા.
ઉર્ફી જાવેદના પરફેક્ટ વાઇન રેડ લિપ્સ ડ્રેસને સુંદર રીતે કમ્પ્લીટ કર્યો હતો
આ દરમિયાન ઉર્ફી એ પાપારાઝી ને એક થી એક પોઝ આપ્યા હતા
ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સ માટે ટ્રોલ થાય છે.