Black Section Separator

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની અનોખી ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.

Black Section Separator

ઉર્ફી જાવેદે એક સ્ટોરના લોંચ ઈવેન્ટમાં હાજરી આપી હતી અને હંમેશની જેમ તેના ડ્રેસે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.

Black Section Separator

ઉર્ફી જાવેદે હંમેશની જેમ પાપારાઝીને એક કરતા વધુ પોઝ આપ્યા હતા.

Black Section Separator

ઉર્ફી જાવેદના ડ્રેસ વિશે વાત કરીએ તો, તેણે બ્રેલેટ સાથે સાઇડ કટ સ્કર્ટ પહેર્યું હતું.

Black Section Separator

તેની સાથે ઉર્ફી જાવેદે ભારે નેકલેસ પહેર્યો હતો.

Black Section Separator

ઉર્ફી જાવેદે ખૂબ જ ડાર્ક મેકઅપની સાથે કપાળ પર તેના વાળ અલગ રીતે સેટ કર્યા હતા.

Black Section Separator

ઉર્ફી જાવેદની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Black Section Separator

ઉર્ફી જાવેદની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.