પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે આ વખતે પોતાના નવા લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

ઉર્ફીનો આ નવો લુક સાવ અલગ છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.

ઉર્ફીએ ડ્રેસ સાથે ડેનિમ અને પ્લેટફોર્મ હીલ્સ પહેરી છે. તેના આ લુકને જોઈને ચાહકો દંગ રહી ગયા છે.