ઉર્ફી જાવેદ અવારનવાર તેના વિચિત્ર ડ્રેસને કારણે ચર્ચામાં આવે છે.
તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અતરંગી સ્ટાઈલમાં તેનો એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં ઉર્ફીને ચેઈનથી બનેલું ટોપ અને સ્કર્ટ પહેરેલી જોઈ શકાય છે.
એક તરફ તેના ફેન્સને ઉર્ફીની આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે.
બીજી તરફ તેના આ લુક ને કારણે તે ટ્રોલ થઇ રહી છે.
આ અગાઉ પણ ઉર્ફી પોતાના કપડાં પર અખતરા કરી ચુકી છે.
ઉર્ફી અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીના કારણે ચર્ચામાં આવી હતી.
આ શો પછી તે પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે દરરોજ ચર્ચામાં રહે છે.