અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને વિચિત્ર લુકને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે 

ફરી એકવાર તેણે લોકો સાથે એવો લુક શેર કર્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે 

સામે આવેલા આ નવા લૂકમાં તે 'પિઝા'થી બનેલો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે 

ઉર્ફીએ કપડાં છોડી ને પીઝાની બે સ્લાઈસ થી બિકીની ટોપ અને હાઈ વેસ્ટ  બ્લેક સ્કર્ટ પહેર્યું છે. 

ઉર્ફીએ લાલ લિપસ્ટિક વડે પોતાનો લુક પૂરો કર્યો અને તેના વાળને ઊંચા બનમાં બાંધ્યા છે 

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ઘણીવાર પોતાના બોલ્ડ અને ઓફબીટ લુકથી બધાનું ધ્યાન ખેંચે છે. 

ઉર્ફી 'બડે ભૈયા કી દુલ્હનિયા', 'મેરી દુર્ગા', 'બેપન્નાહ' અને 'પંચ બીટ સીઝન 2' જેવા શોમાં તેના કામ માટે જાણીતી છે. 

આ સિવાય તે સની લિયોન અને અર્જુન બિજલાનીના સ્પ્લિટ્સવિલા અને રિત્વિક ધનજાનીના ઓનલાઈન ડેટિંગ શોની લેટેસ્ટ સીઝનમાં પણ જોવા મળી હતી