ઉર્ફી જાવેદના ફોટા અને વીડિયો આવતાની સાથે જ વાયરલ થાય છે 

ઉર્ફી જાવેદની ફેશન અને ડ્રેસિંગ સેન્સ હંમેશા અતરંગી હોય છે જે ચાહકોને ગમે છે.  

ઉર્ફી જાવેદ ફરી એકવાર નવા આઉટફિટમાં જોવા મળી હતી અને પાપારાઝી ના કેમેરામાં કેદ થઇ હતી  

ઉર્ફી જાવેદ એક નવા પ્રકાર ના આઉટફિટ માં જોવા મળી હતી જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી

ઉર્ફી જાવેદે સફેદ રંગની ટી-શર્ટ સાથે ધોતી પહેરી હતી. પરંતુ લોકોની નજર તેની ટી-શર્ટ પર ટકેલી હતી. 

ઉર્ફી જાવેદ ની ટી-શર્ટ પર  હેરા ફેરી ફિલ્મમાં પરેશ રાવલના પાત્ર બાબુરાવ ગણપત રાવ આપ્ટેની તસવીર જોવા મળી હતી 

આ દરમિયાન ઉર્ફી જાવેદે કાળા ચશ્મા પહેર્યા હતા. તે પરેશ રાવલના હેરા ફેરી વાળા પાત્રની નકલ કરતી જોવા મળી હતી. 

આ દરમિયાન ઉર્ફી જાવેદ અને અંજલી અરોરા એ એક સાથે ઘણા પોઝ આપ્યા હતા