ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ ઉર્ફી જાવેદ તેની સ્ટાઈલ માટે લોકોમાં ખૂબ ફેમસ છે.
ઉર્ફી જાવેદ ઘણીવાર લોકોમાં તેના કપડાં પહેરવાની રીતને કારણે ચર્ચાનો વિષય બની જાય છે
ઉર્ફી જાવેદનો નવો લુક સામે આવ્યો છે. જે બાદ તે ફરી એકવાર ટ્રોલના નિશાના પર આવી છે
આ વાયરલ તસવીરોમાં ઉર્ફી જાવેદ પારદર્શક ટોપ પહેરેલી જોવા મળી રહી છે
આ પારદર્શક ટોપ પર બંદૂકની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ટોપ સાથે ઉર્ફીએ બ્લેક કલર નું મીની સ્કર્ટ પહેર્યું છે
આ ડ્રેસ સાથે, અભિનેત્રીએ નાકમાં નથણી કેરી કરી છે, તેમજ તેણે પોતાના વાળનો બન બનાવ્યો છે
ઉર્ફીએ મિનિમલ જ્વેલરી અને હાઈ હીલ્સ સાથે તેના દેખાવને પૂર્ણ બનાવ્યો છે
અભિનેત્રીનો લુક જોયા બાદ લોકો તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે