ફેશન આઇકોન ઉર્ફી જાવેદ તેના અસામાન્ય ડ્રેસિંગ આઇડિયાથી ચાહકોના હોશ ઉડાવી દે છે. 

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે 

હવે તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઈ ને ચાહકો નું મગજ ચકરાવે ચડ્યું છે 

આ તસવીરોમાં ઉર્ફી જાવેદે લાલ બ્રેલેટ પહેરી છે જેના પર શિંગડા લાગેલા છે. આ સાથે અભિનેત્રીએ બ્લેક પેન્ટ પહેર્યું છે 

ઉર્ફી જાવેદે આ આઉટફિટ સાથે પોતાના વાળ ની પોની બનાવી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે 

ઉર્ફી જાવેદે તેના જીન્સ ના બટન ખુલ્લા રાખ્યા  છે, જેના માટે તે ખૂબ ટ્રોલ થઈ રહી છે. 

ઉર્ફી જાવેદનો આ આઉટફિટ જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા 

આ અગાઉ ઉર્ફી એ પીઝા ની સ્લાઈસ થી પોતાનું શરીર ઢાંક્યું હતું