અસામાન્ય ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદ અવારનવાર પોતાના હોટ અંદાજથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળે છે.
દરમિયાન ઉર્ફીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ઓરેન્જ કલરના શોર્ટ્સ પહેરીને ગાર્ડનમાં બેઠેલી જોવા મળી રહી છે.