બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનમાં જોવા મળેલી ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે 

અભિનેત્રી ઉર્ફી જાવેદને બિગ બોસ OTT થી ખ્યાતિ મળી હતી 

ઉર્ફી જાવેદે હાલમાં જ  બિગ બોસ ઓટીટી 2 ના ઘરમાં પ્રવેશ કર્યો હતો.

આ દરમિયાન તે સ્ક્રૂથી બનેલું ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી 

તેણે આ ડ્રેસનું નામ ‘સ્ક્રૂ યુ’ રાખ્યું છે. તેનો આ લુક બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે 

દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદ પોતાના લુકને કારણે ટ્રોલ્સના નિશાના પર આવી છે 

ઉર્ફી ને સ્ક્રૂથી બનેલા ટોપ માં જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે 

ઉર્ફી જાવેદ વિશે, એક યુઝરે લખ્યું  છે, 'તેરા ભી સ્ક્રૂ ઢીલા હૈ'. એક યુઝરે પ્રતિક્રિયા આપી છે કે, 'ફેમસ થવા માટે તમારે કેટલું નીચે પડવું પડે છે.'