ઉર્ફી જાવેદ અબુજાની અને સંદીપ ખોસલાની ઈવેન્ટમાં લાલ સાડી પહેરીને પહોંચી હતી, જેમાં તેનો લુક જોવા જેવો હતો.
અભિનેત્રીએ લાલ સાડીને વેસ્ટર્ન ટચ આપ્યો હતો. તેમજ, ઉર્ફી જાવેદના માથા પરનો તાજ પણ હેડલાઇન્સમાં આવ્યો હતો.