સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેના ઓફબીટ અવતાર માટે ફરી એકવાર ચર્ચામાં આવી છે 

અભિનેત્રીએ આ વખતે તેના અજીબોગરીબ ફેશન હેક્સથી લોકો ને આશ્ચર્યમાં મૂકી દીધા છે 

લેટેસ્ટ લુકમાં ઉર્ફી ટોપલેસ જોવા મળી રહી છે અને તેણે પોતાની જાતને મોગરાના ફૂલોથી બનેલા ગજરાથી ઢાંકી છે 

તેની સાથે ઉર્ફીએ ગજરામાંથી બનેલો સ્લિટ સ્કર્ટ કેરી કર્યો છે 

ઉર્ફીએ ગજરામાંથી બનેલી લાંબી વેણી અને સ્ટેટમેન્ટ હેરસ્ટાઇલ સાથે આ દેખાવને કમ્પ્લીટ કર્યો છે 

આ ડ્રેસ ને કારણે ઉર્ફી ટ્રોલ્સ નો શિકાર બની છે 

આ પહેલીવાર નથી જયારે ઉર્ફી ટોપલેસ ના થઇ હોય 

અગાઉ પણ ઉર્ફી એ ફૂલો થી પોતાનું શરીર ઢાંક્યું હતું